દાહોદમાં 50 લોકોના ટોળાએ કર્યો પોલીસકર્મી પર હુમલો, 18 લોકોની અટકાયત કરાઈ

ETVBHARAT 2025-10-28

Views 250

ચાકલીયા પોલીસ મથના ASI પર 50 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો, જેમાં પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS