કમોસમી વરસાદનો માર: ખરીફ પાકો સાથે શિયાળુ પાકોના વાવેતરમાં વિલંબ, ઉત્પાદનમાં ઘટાડાની આશંકા

ETVBHARAT 2025-10-28

Views 2

વરસાદને કારણે શિયાળુ પાકોના વાવેતરમાં 15થી 20 દિવસ જેટલો વિલંબ થઈ શકે છે, જેનાથી પાકની વૃદ્ધિ અવસ્થામાં પણ ફેરફાર થશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS