નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદથી ઉભા પાકને મોટું નુકસાન: ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગણી કરી

ETVBHARAT 2025-10-28

Views 5

નર્મદા જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદને પગલે કપાસ, કેળ અને તુવરના ઉભા તૈયાર પાકને મોટા પાયે નુકસાન થયું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS