તાપી જિલ્લામાં કમોસમી વરસાદથી પાકનું નુકસાન: મંત્રીઓએ નિરીક્ષણ કરી સર્વે માટે આદેશ આપ્યો

ETVBHARAT 2025-10-28

Views 17

રાજ્યના કેટલાક વિસ્તારો સહિત તાપી જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં પડેલા કમોસમી વરસાદને લીધે ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS