તાપીના ઉચ્છલની નવનિર્મિત કોર્ટના બિલ્ડિંગનું ઉદ્ઘાટન, Dy CM હર્ષ સંઘવી રહ્યા હાજર

ETVBHARAT 2025-11-09

Views 5

આ પ્રસંગે જિલ્લા કોર્ટના ન્યાયાધીશો, વકીલાત જગતના પ્રતિનિધિઓ, તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS