સુરતમાં અસામાજિક તત્વોનો ત્રાસ, RTO ઇન્સ્પેક્ટર પર જીવલેણ હુમલો કરી ગાડી સાથે સળગાવી દેવાની આપી ધમકી

ETVBHARAT 2025-11-16

Views 7

હુમલાખોરોએ ઇન્સ્પેક્ટરને “ગાડી સાથે સળગાવી દેવાની” ધમકી આપી અને પોલીસને ખુલ્લેઆમ પડકારતા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS