દિવાળી વીતી, હીરા ઉદ્યોગમાં સંકટ યથાવત : ઉત્પાદન 35% ઘટ્યું, 'રત્નકલાકારો'ની રાહ જોતી ફેક્ટરીઓ

ETVBHARAT 2025-11-19

Views 4

વતન પ્રેમ કે વ્યવસાયિક સ્થળાંતર? કારીગરોની અછતથી નાના યુનિટોની કમર તૂટી, આંતરરાષ્ટ્રીય માંગ વધશે પણ કામ કોણ કરશે?

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS