'ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવો, ધાનેરાને પાણી ના મળે તો ક્યારેય કોંગ્રેસને વોટ ન આપતા', ગેનીબેન ઠાકોર

ETVBHARAT 2025-11-22

Views 3

ગુજરાત કોંગ્રેસના પ્રદેશના નેતાઓ અને કેન્દ્રીય નેતાઓની આગેવાનીમાં બનાસકાંઠાના ઢીમાથી કોંગ્રેસે જન આક્રોશ યાત્રા કાઢી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS