સુરતની પી.પી સવાણી યુનિવર્સિટીમાં મારામારી, જુથ અથડામણમાં 4-5 વિદ્યાર્થીઓને ઇજા

ETVBHARAT 2025-11-23

Views 22

પ્રાથમિક માહિતી અનુસાર, આ ઝઘડો કોઈ મોટા મુદ્દા પર નહીં, પરંતુ યુનિવર્સિટી કેમ્પસમાં જાહેર જગ્યા પર બેસવાને લઈને શરૂ થયો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS