ભાવનગર મહાપાલિકાનો કંસારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બન્યો લોકો માટે માથાનો દુખાવો, લોકોએ ઉભરો ઠાલવ્યો

ETVBHARAT 2025-11-25

Views 118

15 વર્ષ પહેલાં ભાવનગર શહેરમાં શરૂ થયેલા કંસારા પ્રોજેકટને લઈને હવે લોકોની ધીરજ ખુટી રહી છે, આ પ્રોજેક્ટના કારણે લોકોને હૈયા વરાળ ઠાલવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS