615 વર્ષ બાદ ભદ્રકાળી મંદિરમાં જ બનશે માતાજીનો થાળ, મંદિર પરિસરમાં પૂનમ સુધીમાં રસોડું તૈયાર થઈ જશે

ETVBHARAT 2025-11-25

Views 3

અમદાવાદમાં ભદ્રકાળી મંદિર પરિસર પાસે જ કાયમી રસોડું બનાવવાનું કામ શરૂ થયું છે. જેથી નગરદેવી ભદ્રકાળી માતાને અર્પણ કરવામાં આવતો થાળ મંદિરમાં જ બનાવવામાં આવશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS