મહેસાણા: SIR કામગીરીની આડ અસર, એક વર્ગખંડમાં બે વર્ગના બાળકો ભણવા અને ભણાવવા મજબૂરી

ETVBHARAT 2025-11-25

Views 3

શિક્ષકોના અભાવે બે થી ત્રણ વર્ગના વિદ્યાર્થીઓને એક જ રૂમમાં બેસાડવા પડી રહ્યા છે અને આચાર્યોએ વર્ગખંડો સંભાળવા પડી રહ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS