ભાવનગરના નવપરાની જમીનમાં તંત્રએ હટાવ્યું દબાણ, પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત

ETVBHARAT 2025-11-26

Views 65

જુના નવાપરા કબ્રસ્તાનવાળી જગ્યામાં થયેલા દબાણો ઉપર સીટી સર્વે કચેરીની ટીમ વહેલી સવારે પોલીસ કાફલા સાથે દબાણ હટાવવા પહોંચી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS