દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેથી માંગરોળના સિયાલજ ગામના ખેડૂતોની હાલત કફોડી, સર્વિસ રોડના અભાવે શેરડીનું કટિંગ અટક્યું

ETVBHARAT 2025-11-26

Views 1

ખેડૂતોનો વિકાસનો વિરોધ નથી, પરંતુ તેમના ખેતરોમાં જવાનો રસ્તો બંધ કરીને કરવામાં આવતા 'વિનાશકારી વિકાસ' સામે તેમણે બુલંદ અવાજ ઉઠાવ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS