હીરા ઉદ્યોગની કફોડી હાલત: કોંગ્રેસે વડાપ્રધાનને પત્ર લખી રાહત પેકેજની માંગ કરી

ETVBHARAT 2025-09-11

Views 3

અમેરિકા દ્વારા ભારતીય હીરા પર 50 ટકા આયાત ડ્યુટી લાગુ થવાની જાહેરાતથી સ્થિતિ વધુ ગંભીર બની છે. જે 2 લાખ રત્નકલાકારોને બેરોજગાર કરી શકે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS