મહેસાણા: ઇતિહાસમાં પ્રથમવાર દૂધ સાગર ડેરીની ચૂંટણી સમરસ; 15 ડિરેક્ટર બિનહરીફ

ETVBHARAT 2025-11-27

Views 3

કુલ 15 ડિરેક્ટર બેઠકો માટે બધા જ ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં સહકારી ક્ષેત્રે 'સમરસ'નો માહોલ છવાઈ ગયો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS