'આરોગ્ય સુવિધાનો આનંદ', મક્તમપુરામાં 9 કરોડથી વધુના ખર્ચે બની રહ્યું છે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, લોકો થઈ રહ્યાં છે રાજી રાજી

ETVBHARAT 2025-12-02

Views 53

અમદાવાદના મક્તમપુરામાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનવા જઈ રહ્યું છે, જેના પગલે અહીંના લોકો ખુબ જ રાહતની લાગણી સાથે ખુશી અનુભવી રહ્યા છે, જાણો વિસ્તારથી..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS