ખોડલધામ મંદિર ખાતે સન્માન સમારોહ યોજાયો, CM પટેલે કહ્યું-"અહીં મા ખોડલ સાક્ષાત હોય તેમ લાગ્યું"

ETVBHARAT 2025-12-08

Views 1

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને રાજ્ય સરકારમાં નિયુક્ત થયેલા લેઉવા પટેલ સમાજના મંત્રીઓનું સન્માન કરવામાં આવ્યું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS