સુરત: પાંડેસરામાં લૂમ્સ કારીગરોનો મજૂરી વધારા મુદ્દે હંગામો, કારખાનાઓની સ્વીચો બંધ કરી મચાવ્યો હોબાળો

ETVBHARAT 2025-12-08

Views 4

કારીગરો એટલા આક્રમક બન્યા હતા કે તેઓએ ચાલુ કારખાનાઓમાં ઘૂસીને મશીનો બંધ કરાવી દીધા હતા અને માલિકોને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS