સાવરકુંડલાના છાપરી ગામે SIRની કામગીરી કરતા BLOને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં દાખલ

ETVBHARAT 2025-12-10

Views 2

મતદાર યાદી સુધારણા (BLO)ની ફરજ બજાવતા ગામના શિક્ષક રાજેન્દ્રસિંહ રતનસિંહ ચૌહાણને અચાનક હાર્ટએટેક આવતા પરિસરમાં ભાગદોડ મચી ગઈ હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS