સાબરકાંઠામાં સિકંદર લોઢા ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો, વિદેશમાં નોકરી અપાવવાના નામે અનેકને લૂંટ્યા; પાંચ કરોડથી વધુની છેતરપિંડી

ETVBHARAT 2025-12-11

Views 1

સિકંદર લોઢા ગેંગે પાસપોર્ટ,કન્સલ્ટીંગ તથા પ્રાઇવેટ નોકરી જેવી લાલચો આપી લોકો પાસેથી અનેક સ્થળોએ ઓફિસો ખોલી રૂપિયા પડાવ્યા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS