સાબરકાંઠામાં નર્સિંગ વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, બે વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધાયો

ETVBHARAT 2025-08-09

Views 24

જાદર પોલીસ મથકે યુવતી સાથે અભ્યાસ કરનારા બે વિધાર્થીઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS