"સરકારી સહાયથી વંચિત 80 ટકા ખેડૂતો", કૃષિમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા ભાવનગરના ખેડૂત આગેવાન

ETVBHARAT 2025-12-11

Views 205

ભાવનગર જિલ્લાના ડુંગળીના ખેડૂતો માટે સરકારે જાહેર કરેલી સહાયથી 80 ટકા ખેડૂતો વંચિત છે, આ અંગે ખેડૂત આગેવાન કૃષિમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા, જુઓ...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS