'આક્ષેપો સાબિત કરો, નહીંતર માનહાનિનો દાવો કરીશ..' નર્મદા ભાજપના સાંસદ-ધારાસભ્ય આમને-સામને

ETVBHARAT 2025-12-12

Views 18

નાંદોદના ભાજપના જ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે આજે મૌન તોડીને સાંસદ મનસુખ વસાવા સામે ગંભીર પડકાર ફેંક્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS