ક્રિષ્ના સુથાર ત્રીજી વખત રાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધામાં ક્વોલિફાઇડ, બે વખત બંગાળમાંથી રાષ્ટ્રીય સ્પર્ધામાં લઈ ચૂકી છે ભાગ

ETVBHARAT 2025-12-16

Views 34

બંગાળમાંથી રાજ્ય પ્લેયર તરીકે 10 મીટર એર રાયફલ સ્પર્ધામાં ભાગ લઈને ક્રિષ્ના એ સ્ટેટ અને ક્લબ કક્ષાની શૂટિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS