રાજુલામાં હત્યાના પ્રયાસ સહિત 35 ગુન્હાનો આરોપી ઝડપાયો, પોલીસે રિકન્સ્ટ્રશન કરી કાયદાનું ભાન કરાવ્યું

ETVBHARAT 2025-12-18

Views 8

આરોપીએ રાજુલામાં પેટ્રોલ પંપમાં કર્મચારીઓ સાથે મારામારી કરી પેટ્રોલ પંપમાં આગ લગાડેલ.પેટ્રોલ પંપમાં ઉભેલા ટ્રકમાં આગ લગાડી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS