નવસારી: ચીખલીના ગોડથલમાં ખેરની છાલનો મોટો જથ્થો ઝડપાયો, મુખ્ય આરોપી સહિત 5ની ધરપકડ, 19નું રેકેટ ખુલ્યું

ETVBHARAT 2025-11-21

Views 3

વન વિભાગની ટીમે ગોડથલ ગામે દરોડો પાડી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે સંગ્રહાયેલી ખેરના લાકડાની છાલનો જથ્થો કબ્જે કર્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS