સ્વામીનારાયણ સંતો અને દિવ્યાંગો અને વૃદ્ધોએ મતદાન કર્યું

DivyaBhaskar 2019-04-23

Views 357

વડોદરા શહેરના અટલાદરા સ્વામીનારાયણ મંદિરના સંતોએ આજે અટલાદરા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું આ ઉપરાંત વડોદરા વિવિધ વિસ્તારોમાં દિવ્યાંગમતદારોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો દિવ્યાંગ મતદારોએ વડોદરાની જનતાને મતદાન કરવા માટે અપીલ કરી હતી તો સાથે જ વડોદરાના સ્વામીનારાયણ સંતોએ પણ લોકો મતદાન માટે ઘરની બહાર નીકળવાનો અનુરોધ કર્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS