મુંબઈમાં પ્રિયંકા, આમિર અને માધુરીથી લઈ રેખાએ મતદાન કર્યું

DivyaBhaskar 2019-04-29

Views 2.9K

લોકસભાનાં સૌથી મોટા પર્વની ઉજવણી માટે મતદારો તૈયાર છે ચોથા ચરણની 72 બેઠકો પર મતદાન શરૂ થઇ ગયુ છે આ બેઠકોમાં ઉત્તર પ્રદેશની 13, મહારાષ્ટ્રની 17, મધ્ય પ્રદેશ અને ઓડિશાની 6, પશ્ચિમ બંગાળની 8, રાજસ્થાનની 13, બિહારની 5 અને ઝારખંડની 3 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે ત્યારે મુંબઈમાં બૉલિવૂડ સેલેબ્સે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS