વારાણસીમાં મોદીએ 7 કિમી લાંબો ભવ્ય રોડ શો કર્યો આ રોડ શૉ BHU ગેટથી દશાશ્વમેધ ઘાટ સુધીનો હતો રોડ-શોમાં અનેક રાજ્યના CM અને કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા વારાણસી બેઠક માટે શુક્રવાર ફૉર્મ ભરવાનો અંતિમ દિવસ છે આ પહેલાં NDAનું ભવ્ય શક્તિ પ્રદર્શન જોવા મળ્યું