Speed News: ગુજરાતમાં ગરમીનો કાળો કેર, 44.4 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ

DivyaBhaskar 2019-04-26

Views 233

શુક્રવારે રાજ્યભરમાં આકાશે આગ વરસાવી હતી સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 444 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં 433,રાજકોટમાં 436, ગાંધીનગરમાં 435 અને અમરેલીમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો હતો આગામી બે દિવસમાં હજુ તાપમાન વધવાની આગાહીને પગલે હવામાન વિભાગે લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની ચેતવણી આપી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS