સુરતઃ ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે આવેલા કોમ્પલેક્સના આયુર્વેદિક મસાજ પાર્લર સેન્ટરના પાછળના કેમ્પસમાં ગતરોજ રાત્રિના અરસામાં દીપડો ઘૂસી ગયાનું દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થતા ખળભળાટ મચી ગયો છે જોકે, આ બાબતે વન વિભાગે કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું હતું