Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંરાજ્ય સરકારે સોલા સિવિલ હોસ્પિટલ(અમદાવાદ) અને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી સારવાર માટે નવી હોસ્પિટલોને મંજૂરી આપી છે જેનો લાભ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લાખો દર્દીઓને પ્રાપ્ત થશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું