પોલીસે ચીલઝડપના આરોપીને પકડ્યો, બે ગુના કબૂલ્યા, 80 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

DivyaBhaskar 2019-05-04

Views 914

રાજકોટ: શહેરના પ્રનગર પોલીસે ચીલઝડપ કરનાર એક આરોપી ઇમ્તીયાઝ શકુરભાઇ જામની ધરપકડ કરી છે પૂછપરછ દરમિયાને તેણે બે ચીલઝડપના ગુના કબૂલ્યા હતા પોલીસે તેની પાસેથી 35 ગ્રામ સોનાના બે ઢાળિયા, બાઇક સહિત 80 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છેઆરોપીએ સોનાનામાં ચેઇનમાંથી ઢાળિયા બનાવી નાખ્યા હતા પોલીસ ચીલઝડપ દરમિયાન વાપરેલા બાઇકના નંબર પરથી આરોપીને પકડી પાડ્યો હતો તેમજ આઇવે પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાના આધારે આરોપીનો ચહેરો અને બાઇક નંબર પકડી પાડવામાં સફળતા મળી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS