RTOમાં યુવકની હત્યા કરનારા 6 આરોપીને પોલીસે સરઘસ કાઢી જાહેરમાં ઉઠક-બેઠક કરાવી

DivyaBhaskar 2019-11-28

Views 5.3K

રાજકોટ:આરટીઓ કચેરીના કમ્પાઉન્ડમાં બાર દિવસ પૂર્વે યુવકને છરીના બે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાના પ્રકરણમાં ફરાર તમામ છ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી યુવકની હત્યા રેડિયમ પટ્ટીના મામલે નહીં પરંતુ હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની વાત આવતા પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે પોલીસે છ આરોપી પાસે ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવ્યું હતું તેમજ સરઘસ કાઢી આરોપીઓને જાહેરમાં ઉઠક-બેઠક કરાવી માફી માગી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS