રાજકોટમાં યુવતીની છેડતી મામલે જાહેરમાં યુવતી અને બે યુવકોએ યુવાનને માર માર્યો

DivyaBhaskar 2019-05-08

Views 4.9K

રાજકોટ: રાજકોટમાં કેકેવી ચોકમાં એક યુવતી અને બે યુવકોએ એક યુવાનને માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે વીડિયોમાં બે યુવકો યુવાનને માર મારતા હોય તેવા દ્રશ્યો જોમા મળી રહ્યા છે માર મારવા પાછળ યુવાને યુવતીની છેડતી કરી હોવાનું જાણવા મળ્યું છે યુવાનને માર માર્યો ત્યારે રાહદારીઓ પણ થોડીવાર માટે ઉભા રહી તમાશો જોઇ પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારવા લાગ્યા હતા આ અંગે પોલીસ તપાસ કરી રહી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS