સુરત: જાતિ નિયામત કચેરી ખાતે જાતિના પ્રમાણપત્ર માટે આજે સવારથી લોકો મોટી સંખ્યામાં લાઇન લગાડી ઉભા રહેતા તંત્ર કામે લાગ્યું છે મોડી રાતથી જ વાલીઓ અને વિદ્યાર્થીઓ લાઇનમાં ઉભા રહી ગયા હોવાનું જાણવા મળ્યું છે નાયબ નિયામકની કચેરી બહાર લોકોનો ઘસારો વધતા તાત્કાલિક ટોકન ફાળવણી કામગીરી હાથ ધરાઈ છે