Cannes Film Festival 2019 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં બોલિવૂડ એક્ટ્રેસીસનો અંદાજ જોવા જેવો છે ત્યારે બોલિવૂડમાં ક્વિનનું ટાઇટલ મેળવનાર કંગના રનૌટ બીજા દિવસે કાન્સમાં રેડ કાર્પેટ પર ક્વિન બનીને આવી હતી, વ્હાઇટ ફેરીટેલ ગાઉનમાં કંગના ખરેખર ક્વિન લાગતી હતી આ ફિશ કટ આઇવરી ગાઉનનેMichale Cinoએ ડિઝાઇન કર્યું હતું જેની સાથે કંગનાએ લાઇટ જ્વેલરી કેરી કરી હતી