ઓફ શૉલ્ડર લાલ ક્રોપ ટોપ, બ્લૂ ડેનિમ જીન્સ, પોનીટેઇલ હેરસ્ટાઇલ અને અને હાથમાં RCBનો ફ્લેગ આ છે IPL 2019ની મિસ્ટ્રી ગર્લ બ્યુટી એવી કે, સ્ટેડિયમમાં જ નહીં દેશદુનિયામાં સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું ચાલુ મેચમાં વારંવાર કેમેરો તેના પર ફોકસ થતો રહ્યોએમાંય જ્યારે સોશિયલ મીડિયા પર 6 સેકન્ડનો વીડિયો ફરતો થયો તો આ મિસ્ટ્રી ગર્લ નેશનલ ક્રશ બની ગઈ RCBની દરેક મેચમાં તે ટીમ કોહલીને ચિયર કરતી જોવા મળી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ મુજબ આ મિસ્ટ્રીગર્લનું નામ દીપિકા ઘોષ છે સેલેબ્સ સાથેની તસવીરો જોતા એવું લાગે કે આ મિસ્ટ્રી ગર્લનું બૉલિવૂડ કનેક્શન જરૂર છે ફેશન જગત સાથે કનેક્ટેડ દીપિકા બાળપણથી એક ડાન્સર છે હાઇ પ્રોફાઇલ લગ્નમાં કોરિયોગ્રાફી માટે તે જાણીતી છેહાલ તે ડાન્સ ક્લાસિસ ચલાવે છે આ તો થઈ 2019ની મિસ્ટ્રી ગર્લની વાત