અર્જૂન કપૂર સ્ટાર ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ ફિલ્મ આજે રિલીઝ થઈ, પરંતુ રિલીઝ પહેલા તેનું સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતુ જેમાં બૉલિવૂડના ઘણાં સ્ટાર્સ આવ્યા હતા જેમાં રણવિર સિંહ પણ હતો અને અર્જૂન અને રણવિરને સાથે જોતા મીડિયા પર્સને તેમને ડાન્સ કરવા જણાવ્યુ હતુ ત્યારે બંને સ્ટાર્સે પોતાની ફિલ્મ ગુંડેના હિટ સોંગ પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો અને મસ્તી પણ કરી હતી