ટાઈમ જોઈને TIME મેગેઝીને પલટી મારી, ચૂંટણી પહેલા મોદીને ઈન્ડિયાઝ ડિવાઈડર ઈન ચીફ કહ્યાં હતા

DivyaBhaskar 2019-05-29

Views 350

અમેરિકાના જાણીતા મેગેઝીન ટાઈમે તેના આર્ટિકલમાં વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, નરેન્દ્ર મોદીએ ભારતને એકસૂત્રમાં પરોવ્યું છે છેલ્લા ઘણા દશકાઓથી બીજા કોઈ વડાપ્રધાન આ કામ કરી શક્યા ન હતા મોદીએ ગત વખતની તુલનામાં વધુ લોકોનું સમર્થન મેળવીને ફરી સત્તા મેળવી છે મેગેઝીનના કહ્યાં પ્રમાણે, ભારતની સૌથી મોટી ખામી લાઈન ધ ક્લાસ ડિવાઈડને લગભગ ખતમ કરી દીધી છે આ મેગેઝીને 10મેના આર્ટિકલમાં મોદીને ઈન્ડિયાઝ ડિવાઈડર ઈન ચીફ ગણાવ્યા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS