નવાપુરઃગુજરાત રાજયના અડીને આવેલા મહારાષ્ટ્રનાં ધુલિયા જિલ્લાના દોંડાઈચા- સોનગીર રોડ પર એક વ્યક્તિની કાર નજીક હત્યા કરી દેવાઈ હતી સ્વિપ્ટ ડિઝાયર જી જે 1 કે ઈ 6095 કારના બાજુમાં એક ગોપાલ મોતીલાલ કાબરાને અર્ધનગ્ન કરીને હત્યાનું માલૂમ થતાં સોનગીર પોલીસે તપાસ હાથ ધરી છે