સાંતલપુર:તાલુકાના રણમલપુર ગામ નજીક થી પસાર થતી નર્મદા ની મુખ્ય કચ્છ કેનાલ માં 15 ફૂટ જેટલું ગાબડું પડતા ભય ફેલાઈ જવા પામ્યો છે ત્રણ દિવસથી નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું હોવા છતાં નર્મદાના અધિકારીઓ નિંદ્રાધીન અવસ્થામાં છે અને કેનાલ પર ફરક્યા જ નથી