ટૂંક સમયમાં મા બનવા જઈ રહેલી એક્ટ્રેસ એમી જેક્સન હાલ સ્વિત્ઝરલેન્ડમાં છે અને પ્રેગ્નેન્સી પીરિયડ્સ એન્જોય કરી રહી છે એમીએ અહીં ખાસ ફોટોશૂટ કરાવ્યુ હતુ જેમાં તેની ખુબસુરત અદાઓ જોવા મળી એમીએ અહીં ખાસ ડ્રેસઅપમાં ફોટોઝ ક્લિક કરાવ્યા એટલુ જ નહીં તે ડ્રાઈવિંગ કરતી પણ જોવા મળી, એમીએ અહીં ફ્રેન્ડ્સ સાથે વેકેશન માણ્યું