સુરતઃકડોદરા-નિયોલ ચેકપોસ્ટ નજીકના પુરીગામ પાસેની ગોપીનાથ એન્ટરપ્રાઈઝમાં ભીષણ આગ ફાટી નીકળી હતીરાત્રે દોઢ વાગ્યા આસપાસ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી આગ એટલી પ્રચંડ હતી કે શહેરના અન્ય ફાયરબ્રિગેડની પણ મદદ લેવામાં આવી રહી છે લોકોની ભીડના પગલે પોલીસની મદદ લેવામાં આવી રહી છેઆગ 10 કલાકે કાબૂમાં આવ્યા બાદ કૂલિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે