અંકલેશ્વર:અંકલેશ્વર GIDCની એક કંપનીમાં અન્ય કારણસર ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી આગ લાગવાથી કંપનીમાં રહેતા કેમિકલના ડ્રમમાં પણ બ્લાસ્ટ થતા આગના ગોટેગોટા ઉડવાના દ્રશ્યો સર્જાયા હતા બનાવને પગલે અંકલેશ્વર ડીપીએમસીએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે GIDCમાં આવેલી હિમસન કંપનીમાં આગ લાગી હતી