રાજકોટમાં વિદેશી કલાકારોએ મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં છોગાળા તારા,વૈષ્ણવજન અને બોલિવૂડના યાદગાર ગીતોથી લોકોને ડોલાવ્યા

DivyaBhaskar 2019-06-17

Views 936

રાજકોટ: ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચેની અનોખી સાંસ્કૃતિક કડી બનેલા ઉઝબેક મ્યુઝિકલ ગ્રૂપ હાવાસ ગુરુહી ગ્રૂપ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે લોકપ્રિય બન્યું છે ત્યારે આ ગ્રૂપના લીડ સિંગર કાખ્રમોને બોલિવૂડમાં ગાવું છે હિન્દી ભાષા નહીં આવડવા છતાં ખાસ કરીને રાજકપૂરની ફિલ્મના જૂના યાદગાર ગીતો ગાઇને ભારત અને ઉઝબેક સંસ્કૃતિ વચ્ચે એક અનોખો સેતુ સર્જનાર આ ગ્રૂપ યૂ ટ્યૂબ પર અતિ વિશાળ ફેન ફોલોઇંગ ધરાવે છે રવિવારે રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ગુજરાતી તેમજ હિન્દી ગીતો ગાઇને પ્રેક્ષકોને ડોલાવ્યા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS