Speed News:અમદાવાદમાં સ્કૂલવાનચાલકની ગંભીર બેદરકારી, 3 વિદ્યાર્થી પટકાયા

DivyaBhaskar 2019-06-17

Views 390

નિકોલની પંચામૃત સ્કૂલના બાળકોને લઈ જતી વાનના ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે વળાંક લેતી વખતે વાનનો દરવાજો ખૂલી જતાં 3 વિદ્યાર્થી નીચે પટકાયા હતા જો કે ડ્રાઈવરને ખબર ન પડતાં વાન જતી રહી હતી એક વાન ખરાબ થતાં આ વાનમાં 22 વિદ્યાર્થીઓને ઠાંસી ઠાંસીને બેસાડતાં આ ઘટના બની હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS