બૉલિવૂડમાં પોતાની ફિટનેસ માટે જાણીતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુન્દ્રા યોગને પોતાના ફિટનેસનો પહેલો મંત્ર માને છે તે હંમેશાં લોકોને યોગ તરફ લોકોને આકર્ષિત કરતી રહે છે ત્યારે હમણાં જ ઈન્ટરનેશનલ યોગ ડે છે એવામાં યોગ ડે પહેલા જ એક્ટ્રેસે સુરતમાં 30 હજાર લોકોને યોગ શિખડાવ્યા હતા