નવી દિલ્હી:રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટીએ આકરા પ્રહાર કર્યા છે આ દરમિયાન વડાપ્રધાને સરદાર પટેલના મુદ્દે પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને તે સાથે જ રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ પર કટાક્ષ કર્યો હતો તેમણે કહ્યું હતું કે, ગુલામ નબીજી, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં